Celebrating Gujarati Culture: The Vibrant Community of Gujarati Samaj Luxembourg
સુ સ્વાગતમ!
ગુજરાતી સમાજ લક્ઝમબર્ગ એ લક્ઝમબર્ગમાં રહેતા ગુજરાતી લોકોનું એક સંગઠન છે. આ સંગઠનનો હેતુ ગુજરાતી સંસ્કૃતિ અને પરંપરાઓને જીવંત રાખવાનો અને ગુજરાતી લોકોની વચ્ચે એકતા અને ભાઈચારો જાળવવાનો છે.
ગુજરાતી સમાજ લક્ઝમબર્ગ દર વર્ષે વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરે છે જે ગુજરાતી સંસ્કૃતિને પ્રોત્સાહન આપે તથા તેનો પ્રચાર કરે. ગુજરાતી તહેવારો જેમ કે નવરાત્રિ જેવા કાર્યક્રમોનુ આયોજન તથા ઉજવણી એ ગુજરાતી સમાજ લક્ઝમબર્ગના લોકપ્રિય કાર્યક્રમોમાંથી એક છે. આ કાર્યક્રમોમાં તમામ વયના લોકો ભાગ લે છે અને તેઓ ગુજરાતી સંસ્કૃતિને નજીકથી જાણવાનો અને અનુભવવાનો આનંદ માણે છે.ગુજરાતી સમાજ લક્ઝમબર્ગ એ ગુજરાતી લોકો માટે એક મહત્વપૂર્ણ સંગઠન છે. તે ગુજરાતી લોકોને એકબીજા સાથે જોડે છે અને તેમને તેમની સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે જોડાયેલા રહેવામાં મદદ કરે છે.
Welcome!
Gujarati Samaj Luxembourg is an association of Gujarati people living in Luxembourg. The purpose of this organization is to keep Gujarati culture and traditions alive and to maintain unity and brotherhood among all. Gujarati Samaj Luxembourg organizes various events every year to promote and promote the Gujarati culture. Organizing and celebrating events like Gujarati festivals like Navratri is one of the popular activities of the Gujarati community in Luxembourg. People of all ages participate in these programs and enjoy getting to know and experience the Gujarati culture up close.
Moien!
Gujarati Samaj Lëtzebuerg ass eng Associatioun vu Gujarati Leit, déi zu Lëtzebuerg wunnen. Den Zweck vun dëser Organisatioun ass d’Gujarati Kultur an Traditiounen lieweg ze halen an d’Eenheet a Brudderschaft ënner all ze erhalen. Gujarati Samaj Lëtzebuerg organiséiert all Joer verschidden Eventer fir d’Gujarati Kultur ze promoten an ze promoten. Organiséieren a feieren Eventer wéi Gujarati Fester wéi Navratri ass eng vun de populäre Aktivitéite vun der Gujarati Gemeinschaft zu Lëtzebuerg. Leit vun all Alter huelen un dëse Programmer deel a genéisst d’Gujarati Kultur vun no kennen ze léieren an ze erliewen.